સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી લંડન કેમ પહોંચી

સ્વામિનારાયણ ભગવાને 1826 માં લખેલી 212 શ્લોક સમાવતી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી જે રાજકોટ માં સર જોન માલ્કમ નામના અંગ્રેજ માણસને સ્વામિનારાયણ ભગવાને 26 ફેબ્રુઆરી 1830 માં ભેટ રૂપે આપી હતી જે આજે પણ લંડન નાં ઓક્સફર્ડ મ્યુઝિયમમાં દર્શન માટે રાખેલ છે શિક્ષાપત્રી લખાઈ તેને ગઈ વસંત પંચમી તા, 2/2/2025 નાં દિવસે 199 વર્ષ પૂરા થયા