અમદાવાદના વસ્ત્રાલમાં પોતાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આંચરનાર નરાધમ સાવકા બાપ આજીવન માટે જેલના હવાલે
સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલમાં પોતાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આંચરનાર નરાધમ સાવકા બાપને આજીવન માટે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનાર બાળકી તથા દીકરો ઘેર એકલા છે, તેવું જાણતા હોવા છતાં આરોપી સાવકા પિતાએ દારૂપીને આવી આ માસૂમ બાળકીને પોતાના હવસની શિકાર બનાવી હતી. જાણવા મળી રહ્યું છે કે, ગુનાની ગંભીરતા ધ્યાને લઈને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-