બળાત્કાર-પોક્સો કેસના બે વર્ષથી નાસતા આરોપી ઈશમને પોલીસે દબોચી અને જેલના હવાલે કર્યો

copy image

copy image

 સૂત્રો જણાવી રહયા છે બળાત્કાર-પોક્સો કેસના બે વર્ષથી નાસતા આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની પાંચમા અધિક સેશન્સ કોર્ટના પોક્સો કેસનો આરોપી છેલ્લા બે વર્ષથી કોર્ટમાં હાજર રહ્યો ન હતો. જેથી તેનું પકડ વોરંટ આપી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી. જેના આધારે મુંદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીને પંજાબથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.