આદીપુર પોસ્ટે વિસ્તારમાં ગાડીઓ પર સ્ટંટ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ સોસીયલ મીડીયા પર અસામાજીક પ્રવુતિઓ કરતા ઇસમો પર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા આદીપુર પોસ્ટેના પો.ઈન્સ.શ્રી ડી.જી.પટેલ સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સોસીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયેલ જેની તપાસ કરી તથા નેત્રમ શાખાની મદદથી તમામ ગાડીઓના રજી. નંબરની માહિતી મેળવી તે આધારે તપાસ કરી ફોરવ્હીલ ગાડીઓના વાહન ચાલકો વિરૂદ્ધ આદીપુર પો.સ્ટે. ગુ.ર.નં.૬૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩(૫), ૨૭૦, ૨૮૧, ૨૮૯ તથા એમ.વી. એક્ટ કાલમ ૧૭૭, ૧૮૪ મુજબનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ :
(૧) આર્યા વિશાલ દુબે ઉ.વ.૧૮ રહે.બી/૨૮૮ સપાનાનગર ગાંધીધામ
(૨) પાર્થ જેહાભાઈ ચૌધારી ઉ.વ.૨૦ રહે.પ્લોટ નં.૪૮૪ ડીસી-૪૫ આદીપુર
(૩) રીતેશ સજન રોહીવાલઉ.વ. ૧૮ રહે.સિદ્ધેશ્વર રેસી. મેઘપર
(કું) તા.અંજાર
(૪) પુનિત ઉમેદ રોહિવાલ ઉ.વ.૨૦ રહે.સિદ્ધેશ્વર રેસી. મેઘપર
(કું) તા.અંજાર
(૫) જયદિપ મનોહર શર્મા ઉ.વ.૧૮ રહે. બાગેશ્રી ટાઉનશીપ-૧ વરસામેડી તા.અંજાર
તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર-૧૦
મુદામાલની વિગત:
અલગ અલગ ફોરવ્હીલ વાહનો નંગ-૦૬ કુલ્લ કિ.રૂ.૪૪,૫૦,૦૦૦/- તથા બે એયરગન જેની डि.३.००/००
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોઇન્સ.શ્રી ડી.જી.પટેલ સાથે આદીપુર પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.
નોધ. આ કામે વાહન ચાલકો સામે લાઇસન્સ રદ કરાવાની કાર્યવાહી ચાલુમાં છે.