ઘરે કોઈને કીધા વગર નીકળી ગયેલ વૃદ્ધ સહી સલામત તેમના ઘરે પહોંચ્યા

ઘરે કોઈને કીધા વગર નીકળી ગયેલ મંગલદાસ જે ઉપાધાય નામાના વૃદ્ધ સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયેલ છે. જાણવા મળી રહ્યું છે કે આ વૃદ્ધ માનવજ્યોતમાં ગયેલ ત્યાથી આ વડીલને સુરક્ષીત રીતે તેમના ઘરે પહોંચાડી દેવામાં આવેલ છે. વડીલને સહી સલામત રીતે પોતાની જગ્યા ઉપર લઈ ગયા તેમજ સુરક્ષીર રીતે પોતાને ઘરે પહોચડવા બદલ માનવ જ્યોતનો ખુબ ખુબ આભાર…!