10 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ

copy image

copy image

 આજે તા 10 ફેબ. ના રોજ દર વર્ષે  આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.  આ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરીએ તો આ દિવસ સૌ પ્રથમ વખત વર્ષ 2016માં ઉજવાયો હતો. બાદમાં વર્ષ 2019માં 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે જાહેર કરાયો હતો. ત્યારે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી પશ્ચાતનો મૂળ હેતુ જમીનની ઉત્પાદકતા અને કઠોળની ઉત્પાદકતા, ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. તેથી દર વર્ષની જેમ આજે 10/ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે ઉજવાશે.