દબાણ હટાવવાનું કામ આદિપુરથી રાબેતા મુજબ શરૂ કરાયું

આજરોજ બસ સ્ટેશન રોડ આદિપુર ધોડા ચોકડીથી લઈને સામે સુંધી જેટલા પણ દબાણ કરતાઓને નોટિસ ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ આજે આદિપુર દબાણ હટાવવાનું ઝુંબેશ પોલીસ તંત્રને સાથે રાખી કમિશ્નર દ્વારા અને લોકોની સહમતિથી આજે દબાણ હટાવવાનું કામ આદિપુરથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું