ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું

આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવ્યા

અંદાજીત 400 નાના-મોટા દબાણો દૂર કરાશે

આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાંચા પાક્કા દબાણો કરી દેવાયા હતા

મેઘા ડેમોલેશન દરમિયાન Dysp Pi સહિત પોલીસ સ્ટાફ હાજર

અગાઉ પણ દબાણ બાબતે વહીવટી તંત્ર દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી