વગર હેલ્મેટ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત આજરોજ ટ્રાફીક પોલીસ દ્વારા જુના સચિવાલય મુખ્ય પ્રવેશદ્વાર આગળ કરેલ સ્થળદંડ કામગીરી

આજરોજ વગર હેલ્મેટ સ્થળદંડ ટ્રાફીક ડ્રાઈવ અંતર્ગત જુના સચિવાલય મુખ્ય પ્રવેશદ્વાર આગળ વગર હેલ્મેટે આવતા સરકારી કર્મચારીશ્રી તેમજ અન્ય દ્વિચક્રી વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવા સાથે જે કર્મચારી શ્રીનાઓ હેલ્મેટ પહેરી ટ્રાફિક નિયમોના પાલન સાથે આવ્યા હતા તેમને પોલીસ તરફથી અભિનંદન પાઠવવામા આવેલ ..