અબડાસાના વિવિધ ગામમાંથી સુઝલોન કંપનીની જુદી જુદી પવનચક્કીઓમાંથી વાયર ચોરીના કેસમાં આરોપીના જામીન મંજૂર

copy image

copy image

 અબડાસા તાલુકાના વિવિધ ગામમાંથી સુઝલોન કંપનીની જુદી જુદી પવનચક્કીઓમાંથી વાયર ચોરી, ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી ટુકડીએ સંગઠિત થઇ પાંચ ગુનાઓ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસમાં બંને આરોપી શખ્સોના જામીન મંજૂર કરવામાં આવેલ છે.