ઓલ ઇન્ડિયા એસી. એસટી. ઓ.બી.સી માઈનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કોટડા ગુરુ રોહિદાસ બુદ્ધવિહારખાતેવિશ્વ ગુરુ સમાજ સુધારક પરમ પૂજ્ય સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૮ જયંતી ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ
ઓલ ઇન્ડિયા એસી. એસટી. ઓ.બી.સી માઈનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા
ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ગુરુ રોહિદાસ બુદ્ધવિહારખાતે
વિશ્વ ગુરુ સમાજ સુધારક પરમ પૂજ્ય સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૮ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી ફૂલહાર દીપ પ્રગટ કરીને મહાપુરુષની વિચારધારા ઉપર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
એસા ચાહું રાજ મેં જહા સબકો મિલે અન્ન, ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન”
મન ચંઞા તો કઠૌતી મે ઞંઞા ||
આજઆજથી ૬૦૦.વર્ષ પહેલાં ગુરુ રોહિદાસ મહારાજની સાખી ઓ દ્વારા સામાજિક એકતા નો નારો આપ્યો હતો તેનાથી મોગલકાળમાં મહારાજાઓ અને મીરાબાઈ ગુરુ રોહિદાસ બાપુ ના શિષ્ય બન્યા હતા આજે તેમના જયંતિ નિર્મિત્તે
નાથી બેન ગોવાભાઇ શામળીયા ના નિવાસ્થાને
કાર્યક્રમના મુખ્ય સંકલના જખુભાઈ. મહેશ્વરી, મુખ્ય અતિથિ ખાનજીભાઈ ફફલ, સરપંચ મિયાઝર ભાઈ શામળીયા, વિરમભાઈ મેરીયા ,શંભુભાઈ ગરવા, જમનાબેન શામળીયા, સુનિતાબેન લૌચા, ભરતભાઈ સોલંકી, હંસાબેન ચાવડા,
અને પ્રસાદી રાખવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપરોક્ત સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંધઠક પ્રમુખ ખેમચંદભાઈ ઉર્ફ હમીરભાઇ શામળીયા, કચ્છ જિલ્લા અધ્યક્ષ રૂપાભાઈ શામળીયા, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મેરીયા, ભારમલભાઈ શામળિયા ,વિક્રમભાઈ કાગી ,ધનજીભાઈ શામળીયા, અરવિંદભાઈ જીવાભાઇ શામળિયા દુધઈ પોલીસ સ્ટેશન અંજાર પૂરો સહયોગ તેમાં જયેશભાઈ પરમાર રમેશભાઈ આહીર પૂરો સહયોગ મળ્યો હતોઆવ્યો હતો,તમામ કાર્યકર્તાઓ માતા બહેનો ગામજનો ઉપસ્થિત રહ્યા હતા