આજે સ્થાનિક સ્વરાજ માટે ની ચૂંટણી નુ મતદાન


કચ્છમાં રાપર – ભચાઉ પાલિકા માટે મતદાન
કચ્છની ૩ તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન
માંડવી ની દશરડી ,મુન્દ્રાની ભુજપુર અને ભચાઉ ની લાકડીયા બેઠક માટે મતદાન
ચૂંટણી માટે મતદાન કરવાની શરૂઆત
રાપર નગર પાલિકા ની ચૂંટણી સૌથી રસપ્રદ
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ