સુરતમાં સર્જાયો ગોઝારો અકસ્માત : 4ના મોત, 12 ઘાયલ

image-130

copy image

copy image

  સુરત ખાતે આવેલ માંડવીના ઉમરખડી નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકાના મોત થયા છે તેમજ અન્ય બાર લોકોને ઘયાલ બન્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના માંડવી ખાતે આવેલ ઉમરખડી ગામ નજીક મધ્ય રાત્રીના સમયે આ બનાવ બન્યો હતો. અહી  પિક અપ અને ફ્લાય એસ ભરેલા ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં કુલ 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી ચારનું મોત થયું છે. તેમજ અન્ય લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે.