ચેક પરત ફરવાના કેસમાં આણંદના વેપારીને એક વર્ષની કેદ

copy image

copy image

સત્રો જણાવી રહ્યા છે ચેક પરત ફરવાના કેસમાં આણંદના વેપારીને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત વર્ષ 2018માં આરોપી દ્વારા ફરિયાદી અંકિત અનોપગિરિ ગોસ્વામીને  રૂા. 7.50 લાખની લેણી રકમ અંગે ચેક આપવામાં આવેલ હતો. આ ચેક પરત ફરતા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તેમજ રૂા. 7.50 લાખનો દંડ ફટકાર્યો હતો.