સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રામાં બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

copy image

મહાશિવરાત્રી નિમિત્તે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બહોળા પ્રમાણમાં ભક્તિ પહોંચ્યા હતા.  અહી પધારેલ ભક્તોથી સોમનાથ નગરના માર્ગ શોભાયમાન થયા. પ્રાપ્ત વિગતો મુજબ સવારે મહાદેવને પારંપરિક  શૃંગાર કરવામાં આવ્યો. પારંપરિક ધ્વજાપુજા, પાઘપૂજા અને પાલખીયાત્રા પણ યોજાઈ હતી.