રાપરના ત્રંબોમાં દ્રિ-ચક્રિય વાહનમાંથી શરબનો જથ્થો ઝડપાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

રાપર ખાતે આવેલ ત્રંબોમાં દ્રિ-ચક્રિય વાહનમાંથી શરબનો જથ્થો લઈ જનાર એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ત્રંબો ત્રણ ચોકડી નજીક આવેલ મેદાનમાં રાપર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. અહીથી કાળા રંગની હોન્ડા કંપનીની એકટીવાની તપાસ કરતાં તેની અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાર્ટરીયા મળી આવેલ હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.