વ્યાજખોર રિયા ગોસ્વામી આણી ટોળકી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસ ની વધુ એક કડક કાર્યવાહી

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો ક૨તી બે મહિલા તથા એક ઈસમ મળી કુલે -૩ ઇસમોની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ
વિરુદ્ધ અગાઉ ગુજસીટટોક (G.C.T.O.C.) હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ તેમ છતા આ ત્રણેય ઇસમો તેમની ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ ચાલુ રાખતા અંજાર પોલીસ સ્ટેશનમાં સમયાંતરે વ્યાજખોરીના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા ત્રણેય ઇસમોને પકડી પાડી પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ
અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ મોકલી આપવા માં આવ્યા.