જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી

સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સાધુઓની રવાડી નીકળી હતી તે સમયે મેળામાં વિદેશી મહિલાની કોઈ શખ્સે છેડતી કરી હતી ત્યારે મહિલાએ યુવાનને મુક્કા માર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બનાવનો વિડીયો પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.