૨૮ ફેબ્રુઆરીના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ અને મેમોરિયલ બંધ રહેશે

copy image

copy image

આથી તમામ જાહેરજનતાને જણાવવાનું કે વી.વી.આઈ.પી. મુલાકાતને ધ્યાનમાં રાખી તા. ૨૮/૦૨/૨૦૨૫ શુક્રવારના રોજ સ્મૃતિવન મેમોરિયલ અને સંગ્રહાલય દરેક મુલાકાતીઓ માટે બંધ રહેશે. જે બાદ શનિવાર તા. ૦૧/૦૩/૨૦૨૫ થી સ્મૃતિવન મ્યૂઝિયમ અને મેમોરિયલ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ સ્મૃતિવન ઓથોરિટી દ્વારા જણાવાયું છે.