કચ્છ ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

copy image

પોલીસ મહાનરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ પ.કચ્છ –ભુજ જિલ્લામાં શરીર સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને આવી પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચના આપેલ
જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર એચ.એસ. ત્રિવેદી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાત્રીના ૨૧/૦૦ વાગ્યાથી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા પાટવાડી નાકા પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા બેસેલ હોઇ જેથી તેની પાસે જઇ મજકુર ઇસમની પુચ્છપરછ કરી તેની અંગઝડતી કરતા તેની ભેઠમાથી એક છરી મળી આવેલ હોઇ અને હાલે જિલ્લા મેજી. અને કલેકટર શ્રી કચ્છ ભુજ નાઓનુ હથિયારબંધી જાહેરનામુ પ્રસિધ્ધ હોઇ જેથી તેના વિરુધ્ધ જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપી:-
સુલતાન વાય