મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવના મંદિરોમાં બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા


મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવાના મંદિર જેમાં બેરૂ મહાકાલેશ્વર મદિર, પીયોણી નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ મંદિરોમાં ભાવી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.