ભુજમાં 25 વર્ષીય યુવતીએ કોઈ અકળ કારણોસર ગળેફાંસો જીવન ટૂંકાવ્યું

fansi

copy image

copy image

ભુજમાં 25 વર્ષીય યુવતીએ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરની જનતાનગરીમાં સહેનાજબેન નામની 25 વર્ષીય યુવતી પોતાના ઘરે એકલી હતી, તે સમયે તેમણે કોઈ અગમ્ય કરણોસર  ગેળફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બાનવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ આરંભી છે.