દેશલપરથી નલિયા માર્ગે વિભાપાર ડાયવર્જન થી માત્ર ૧૦૦ મીટર પહેલા કાર મારી પલટી

દેશલપરથી નલિયા ડામર રોડ અને પૂલીયાનું કામ ચાલુ હોવાથી વિભાપાર ડાયવર્જન થી માત્ર ૧૦૦ મીટર પહેલા કાર મારી પલટી તંત્ર હજુ જાગ્યું નથી અહી કામ ચાલુ છે સુચન બોર્ડ દેખાય એવા નથી અજાણ્યા વાહન આ ખાડાઓ ના કારણે અકસ્માત નો ભોગ બને છે વધુ કોઈ જાનહાનિ થાય એ પહેલાં રોડ પર જયાં કામ ચાલુ છે તયા દેખાય એવી રીતે સુચના બોર્ડ લગાવવામાં આવે અને રોડ સ્પીડ બ્રેકર લગાવવામાં આવે દેખાય એવી રીતે તેવુ નલીયા ના જાગૃત નાગરિક સંદિપ ભાઇ રાજગોર ની યાદી મા જણાવ્યું હતું