વરસામેડીમાં 31 વર્ષીય શખ્સનું નાળામાં પડી જવાના કારણે મોત
copy image

વરસામેડીમાં 31 વર્ષીય શખ્સનું નાળામાં પડી જવાના કારણે મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડી વેલસ્પન પાછળ રહેનાર બીયુજ્પ નામનો યુવાન વેલસ્પન પાછળ નાળાના કિનારે બેઠો હતો તે સમયે અચાનક કોઈ કારણે નાળામાં પડી ગયો હતો. આ બનાવમાં આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.