કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ પર૦ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૦૮/૦૩/૨૦૨૫ અને તારીખ ૦૯/૦૩/૨૦૨૫ ના ત્રીજા અને ચોથા દિવસ ની મેચો રમાઇ હતી જેમાં ત્રીજા દિવસ ની તારીખ ૦૮/૦૩/૨૦૨૫ ની પ્રથમ ક્રિકેટ મેચ આઇ.જી. ઓફિસ ભુજ અને સમાજ કલ્યાણ બહુમાળી વચ્ચે રમાઇ જેમાં આઇ.જી. ઓફિસ ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ ગવર્મેન્ટ હેલ્થ ઓફિસર કચ્છ અને આદીયોગી ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ગવર્મેન્ટ હેલ્થ ઓફિસર કચ્છ ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ વીરા મોટર્સ મીરજાપર અને સર્જન કાસા ભુજ વચ્ચે રમાઇ જેમાં વીરા મોટર્સ મીરજાપર ના ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ સાજીદ સર્વિસ નાગીયારી અને કાદરી ઇલેવન કોડાય વચ્ચે રમાઇ જેમાં કાદરી ઇલેવન કોડાય ટીમ વિજેતા થઇ પાંચમી મેચ સદાય ઇલેવન અંજાર અને અગાડીયા ઇલેવન મથડા વચ્ચે રમાઇ જેમાં સદાય ઇલેવન અંજાર વિજેતા થઇ હતી.

ચોથા દિવસની તારીખ ૦૯/૦૩/૨૦૨૫ ની પ્રથમ મેચ ઓધવબાગ ભુજ અને વાગડ વોરીયર્સ ભુજ વચ્ચે રમાઇ જેમાં ઓધવબાગ ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ ધનેશ્વરી ઇલેવન માધાપર અને દેશ દેવી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં દેશ દેવી ઇલેવન વિજેતા થઇ હતી. ત્રીજી મેચ બાબા ઇલેવન મુન્દ્રા અને આશાપુરા ઇલેવન રામાણીયા વચ્ચે રમાઇ જેમાં બાબા ઇલેવન મુન્દ્રા ના ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ સાહારા ઇલેવન રતનાલ અને સહાના ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં સાહારા ઇલેવન રતનાલ ટીમ વિજેતા થઇ પાંચમી મેચ રસીદમીયા હરિપર અને બાજીગર ઇલેવન આદિપુર વચ્ચે રમાઇ જેમાં રસીદ મીયા હરિપર વિજેતા થઇ હતી. વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.

આ બન્ને મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો માં રાજેન્દ્રસિંહ જાડેજા, રવિભાઇ ત્રવાડી, શૈલેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, ભીમજીભાઇ જોધાણી, વિષ્ણુભાઇ ચોધરી, વિષ્ણુભાઇ ચૌધરી, પ્રકાશભાઇ મહેશ્વરી, નરેક્ભાઇ મહેશ્વરી, અશોકભાઇ હાથી, બાબુભાઇ મોતા, અનિલભાઈ છાત્રાળા, જીતુભા ઝાલા, વાલજીભાઇ મહેશ્વરી, શૈલેષ ધેડા, રશ્મિભાઇ ઠક્કર, ચેતનભાઇ આહીર, ઇમ્તિયાઝ સોઢા, કમલભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, ફરદીન મોમીન, યોગેશભાઇ ત્રિવેદી, પ્રફુલસિંહ જાડેજા, જયંતિભાઇ વાઘેલા, હિતેશભાઇ ગોસ્વામી, અલ્પેશભાઇ પટેલ, વિરમભાઇ આહીર, મોહનભાઇ ચાવડા, હિતેશ દાફડા, રાજેશભાઇ કાગી, પરેશ કાગી, રાજેશભાઇ ગોર, નરેશભાઇ પટેલ, સતુભા જાડેજા, નવીનભાઇ વ્યાસ, મનીષભાઇ ત્રિવેદી, ધવલભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજા, બાબુભાઇ મોતી, અનિલભાઇ છાત્રાળા, જીતુભાઈ ઝાલા, વાલજીભાઇ ધેડા, શૈલેષ ધેડા, ચેતનભાઇ આહીર, નરેશભાઇ આહીર, દીપકભાઇ સિજુ વગેરે હાજર રહ્યા હતા.