રોડ વચ્ચારે સરકારી વસાહતના પ્રવેશદ્વારની લોખંડી ફ્લોર બાંબુ ગ્રીલ ઉખડતી હાલતમાં

ભુજ બહુમાળી ભવન સામે આવેલ ઉમેશ્વર મહાદેવ મંદિર સરકારી સર્કિટ હાઉસ સરકારી વસાહત સાથે સાથે સર્વ પ્રથમ અસ્તિત્વ પામેલ નરનારાયણ નગર નવી ઉમેદનગર વિસ્તાર તરફ જતાં માર્ગનાં પ્રવેશદ્વારમાં ફ્લોર લોખંડી બાંબુની ગ્રીલ તૂટી સાપની ફેણની જેમ ઊભી થઈ ગઈ છે જે ટુ વ્હીલર ચાલકો માટે મૃત્યુઘંટ વગાડવા માટે તૈયાર રહેવા થનગનાટ કરી રહી હોય એમ જાણે જણાવી છે.