માલવીયાનગર પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે લક્ષ્મીનગર-૨ આઈ શ્રી ખોડીયાર કૃપા રહેણાક મકાન ખાતે થી શંકુ ભાવેશભાઈ બચુભાઈ પાડલીયા રહે.પોતાના રહેણાક મકાનમાં ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન ઉપર વરલી ફીચરના આંકડાઓ લઈ પૈસાની હારજીતનો જુગાર રમાડતાં આંકડાઓ લખેલ કાગળ તથા બૉલપેન તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂ.૬,૬૧૦ ના મુદામાલ સાથે પકડી પાડતી માલવીયાનગર પોલીસ.