કચ્છમાં પરંપરાગત રીતે કરાઈ હોળી ધુળેટીની ઉજવણી


કચ્છમાં પરંપરાગત રીતે કરાઈ હોળી ધુળેટી ની ઉજવણી તા, 13/3/2025 ના હોળી દહન બાદ પ્રદક્ષિણા પૂજા અર્ચન સાથે બાળકો રંગોથી રંગાયા હતા તા,14/3/2025 ના રોજ ધુળેટી પર્વના દરેક મંદિરોમાં ભગવાન ને રંગો અને કેસુડા થી કરાયા શણગાર કેરા ભાઈઓ તેમજ બહેનોના સ્વામિનારાયણ મંદિરે ધૂન,રાસોત્સવ, આરતી તેમજ સામિયા સાથે ભગવાનને ભૂલથી વધાવી કરાઈ ધુળેટી ની ઉજવણી