ખેડોઇ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની થઈ ધરપકડ

copy image

copy image

ખેડોઇ નજીક ગાંજા સાથે એક ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ખેડોઇ નજીક મુંદ્રાથી અંજાર આવતા ધોરી માર્ગે ઉભેળ આરોપી ઈશમને પોલીસે પકડી લઈ તેની તપાસ હાથ ધરી હતી. આ શખ્સની તપાસ દરમ્યાન તેની પાસે રહેલા બેગમાંથી રૂા. 8950નો 179 ગ્રામ ગાંજો મળી આવતા વધુમાં છાનબીન હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.