લખપતના પાનધ્રોમાં 40 વર્ષીય આધેડે નબળી આર્થિક પરિસ્થિના કારણ જીવ ત્યાગ્યો

susaid

copy image

copy image

લખપત ખાતે આવેલ પાનધ્રોમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  લખપત ખાતે આવેલ પાનધ્રોના એકતાનગરમાં રહેતા કાસમની આર્થિક પરિસ્થિતિ ખરાબ નબળી હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતા હતા. તે વચ્ચે ગત સાંજના સમયે આ આધેડે બાવળની ઝાડીમાં વાયર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.