છત્રોં કી ગૂંજ” એ ફક્ત એક આંદોલન નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના સપના, સંઘર્ષો અને અધિકારોનો સામૂહિક અવાજ.”

પુર્વે કચ્છ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ તરફ થી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પધારેલ સિનિયર કોંગ્રેસ ના આગેવાનો મેય રમવા આવેલ અને જોવા પધારેલ યુવાનોના હસ્તાક્ષર કરવામાં આવ્યું જેમાં હસ્તાક્ષર ઝુંબેશનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે વાર્તાલાપ કર્યો. જેમાં છત્રોં કી ગૂંજ ઝુંબેશને મજબૂત બનાવવાનું આહ્મન કર્યું.

શિક્ષણ, રોજગાર, સમાન તકો અને વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે યુવાનોની ભાગીદારી આ ઝુંબેશની સૌથી મોટી તાકાત છે.

ચાલો દરેક વિદ્યાર્થીના અવાજને જન આંદોલન બનાવીએ અને મજબૂત ભવિષ્યના નિર્માણમાં આપણો ભાગ ભજવીએ.

આ કાર્યક્રમમાં પૂર્વ કચક જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ મુસ્તાક સોઢા તથા પશ્ચિમ કચ્છ જિલ્લા ચુવા કોંગ્રેસ ના પ્રમુખ રાજદીપ દેવધર તથા સિનિયર આગેવાનો પ્રદેશ મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ અમૃતદાસ ગુપ્તા એસ સી સેલ ગુજરાત પ્રદેશ મહામંત્રી કોકિલાબેન ધેડા કે કે સી કચ્છ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સોલકી ગાંધીધામ મહ્મનગર શહેર કાર્યકારી પ્રમુખ નિલેશ ભાનુશાલી કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતનભાઈ જોશી ગાંધીધામ શહેર પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધી ગાંધીધામ તાલુકાના પૂર્વ પ્રમુખ ઓસમાણગનીહાજી માનજોટી શબ્બીરભાઈ કુરેશી મૃત્યુંજયદાસ ગુપ્તા લક્ષ્મીબેન દાસરી કિશોર ભાઈ ઘેડા અને યુવક કોંગ્રેસ ના હોદેદારો ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના મહામંત્રી જોબ ભાઈ જિલ્લા મહામંત્રી શાનવાઝ વોસ ગાંધીધામ વિધાનસભા પ્રમુખ વિશાલ ઘેડા અંજાર તાલુકા પ્રમુખ ઈડરિસ જામ દિન સૈયદ રમેશ આહિર તબરેઝ શેખ અશરફ માનજોથી ઉસ્માન ચાયણ અફસર શેખ પરેશ મકવાણા ફારૂક શેખ ઉમર સાથયા રેશન અન્સારી નસીમ શેખ બધાએ મહેનત કરી પ્રોગ્રામ ને સફળ બનાવા જેમનું આભાર માનવામાં આવે છે અને આ આદોલન તાલુકા તાલુકા લેવલે વેગવંતુ બનાવવા આાવાન કરવામાં આવ્યું હતું