ધોલેરા-ભાવનગર હાઇવે પર બે પદયાત્રીને અજાણ્યા વાહને હડફેટમાં લેતા એકનું મોત એક ઘાયલ

copy image

ધોલેરા-ભાવનગર હાઇવે પર બે પદયાત્રીમાંથી એકનું માર્ગ અકસ્માત મોત નીપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હેબતપુર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીને ટક્કર મારી હતી. સર્જાયેલ અકસ્માતમાં એક યાત્રિનું બાનવ સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય યાત્રી ઘાયલ થતાં તેને સવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો.