એક્સેસમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને પકડ્યો

ગાંધીગ્રામ પોલીસ ટીમને મળેલ હકીકત આધારે કોટેચા ચોકથી યુની. રસ્તા વચ્ચે વોકહાર્ટ હોસ્પિટલ પાછળ રસ્તા ઉપર એક્સેસ મોટર સાયકલ નં.જીજે ૦૩ એચબી ૨૬૪૨ માંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે ઈસમ મયુરભાઈ નરેશભાઇ વૈઠા રહે. ગાયત્રીનગર-૩/૭ નો ખૂણો ભક્તિનગર સર્કલ નજીક રાજકોટ વાળાના કબ્જા ભોગવટા વાળા એક્સેસ માંથી ગેરકાયદેસર કોઈપણ જાતના પાસ પરમીટ કે આધાર વગર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૫ કિંમત રૂ.૨,૦૦૦ તથા એક્સેસ મોટર સાયકલ મળી કુલ કિંમત રૂ.૨૪,૦૦૦ ના મુદ્દામલ સાથે ઈસમને પકડી પાડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *