અમને ખબર છે ભુપેન્દ્રભાઈ પટેલ ( CM શ્રી ) કચ્છ માટે આપણે વિશેષ લાગણી છે
અમને ખબર છે ભુપેન્દ્રભાઈ પટેલ ( CM શ્રી ) કચ્છ માટે આપણે વિશેષ લાગણી છે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના 4000 થી ઉપર શિક્ષકોની વિશેષ ભરતીનો નિર્ણય લેવાયો છે તે સમયસરનો અને વાજબીસરનો નિર્ણય છે… કચ્છ પ્રદેશમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન જૂનો પુરાણો છે…પણ વતન બદલી તેમના જિલ્લામાં જતા શિક્ષકગણ ના કારણે કચ્છને વાંરવારનો આ પ્રશ્ન સતાવે છે
ત્યારે સ્થાનિક શિક્ષકોની વધુનેવધુ ભરતી થશે તો આ પ્રશ્નનો સારો એવો ઉકેલ આવશે તે નક્કી જ છે….
અમલવારીમાં સરકાર તથા તંત્ર ઝડપ દાખવે તેવી માં આશાપુરાને પ્રાર્થના…
HJ સોની એડિટર