મુંદ્રાના રામાણિયામાં તળાવમાંથી 46 વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર

Swimmer floating on his back.

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ રામાણિયામાં તળાવમાંથી 46 વર્ષીય આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના રામાણિયામાં 46 વર્ષીય પ્રવીણસિંહ હરિસિંહ ચાવડાનો મૃતદેહ રામાણિયાના તળાવમાંથી મળી આવ્યો હતો. હતભાગી તળાવમાં ન્હાવા ગયેલ હતા કે આ બનાવ આપઘાતનો છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.