ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજકાલ બહુ જ ખુશ જણાય છે….

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજકાલ બહુ જ ખુશ જણાય છે….
કાયદો અને વ્યવસ્થાને સુદ્ધઢ કરવા- અંગત ધ્યાન આપી રહ્યા છે…
કચ્છને પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરવા વિશેષ ભરતી કરી….
4000થી ઉપર શિક્ષકોની ખાસ ભરતી કરાશે તે ભુપેન્દ્ર ભાઈની
કચ્છ માટેની લાગણી અને વ્હાલનું પ્રતિબિંબ છે…
યશસ્વી નરેન્દ્રભાઈની પ્રેરણા લઈ ભુપેન્દ્ર ભાઈ પણ ગુજરાતને
ગૌરવવંતી કરવા મેદાને પડ્યા છે ત્યારે ગુજરાત શિરમાર રહો એવી
કચ્છ કેર પરીવારની શુભેચ્છા
ધન્યવાદ….સાધુવાદ…..
HJ સોની
એડિટર