Skip to content
મોરબી તાલુકાના મોડપર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને મોરબી તાલુકા પોલીસે ૩૭ હજારથી વધુના મુદામાલ સાથે અકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના મોડપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ પાડતા મોડપર ગામે જાહેરમાં જુગાર રમતા શાંતિલાલ અમરશીભાઈ કગથરા, જયેશ કાનજીભાઈ પટેલ, વિપુલ લક્ષ્મણભાઈ આદ્રોજા, ભરત જેરામભાઈ કગથરા, અશોક અવચરભાઈ બાવરવા, મહેશ અમરશીભાઈ આદ્રોજા અને શૈલેષ લાલજીભાઈ દેત્રોજાને કુલ મુદામાલ ૩૭,૭૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.