ભુજ તાલુકાનાં ખાત્રોડ ગામે એક મહિનાથી પાણીનું નામો નિશાન નહીં : પશુઓને પીવાના પાણીના પણ ફાફાં

ભુજ તાલુકાનાં ખાત્રોડ ગામે એક મહિનાથી પાણીનું નામો નિશાન નહીં ……

આ ગામમાં એક માસથી પાણી ન મળતાં અહીના પશુ અને લોકો મુશ્કેલીમાં……

અહીના લોકોની રોજી રોટી પશુ પર આધારિત છે પરંતુ પાણી વગર તેઓ કેવી રીતે ચલાવી શકે….

તમામ શક્ય કોશિશો કરવા છતાં પણ કોઈ પરીણામ મળતું નથી…….

પશુઓના અવાડા ખાલીખમ પડ્યા છે…….