ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ના દબાણ પર પૂર્વ કચ્છ પોલીસની વધુ એક કાર્યવાહી
copy image

આરોપીનું નામ:
(૧) મહેન્દ્રસિંહ અચુભા સોઢા રહે-ગોવિંદપર તા.રાપર જી.કચ્છ.
(૨) નાગજી નોઘા ભરવાડ રહે-ગોવિંદપર તા.રાપર જી.કચ્છ.
ગુનાહિત ઇતિહાસ: શરીર સબંધી તથા મારામારીના ભારે ગુનાઓ તેમજ પશુ સંરક્ષણધારાના ગુના તથા પ્રોહીબીશનના ગુનાઓ
(૧) મહેન્દ્રસિંહ અચુભા સોઢા રહે-ગોવિંદપર તા.રાપર જી.કચ્છ. વાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ
- આડેસર પો.સ્ટે. ગુરનં. ૫૦૩૧/૨૦૧૯ પ્રોહી ક-૬૫ ઇ
- આડેસર પો.સ્ટે. ગુરનં. ૫૦૮૦/૨૦૧૯ પ્રોહી ક-૬૫એ ઇ, ૧૧૬ બી, ૮(૨), ૮૧
- આડેસર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૩/૨૨ પ્રોહી.એકટ કલમ ૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)
- રાપર પો.સ્ટે. ગુરનં.૩૬૫/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(એ) (એ) મુજબ
(૨) નાગજી નોઘા ભરવાડ રહે-ગોવિંદપર તા.રાપર જી.કચ્છ વાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ
- આડેસર પો.સ્ટે. ફ.ગુરનં. ૦૦૯૪/૨૦૧૨ આઈ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪ વિગેરે મુજબ
- આડેસર પો.સ્ટે. સે.ગુરનં. ૦૧૨૬/૨૦૧૫ આઈ.પી.સી. કલમ-૩૨૩, પ૦૪, ૫૦૬(૨)
- આડેસર પો.સ્ટે. ગુરનં. ૧૧૯૯૩૦૦૫૨૦૦૭૬૭/૨૦૨૦ ગુજરાત પશુ સંરક્ષણધારા ક.૫,૬,૮,૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાનો કાયદા ક.૧૧(ડી)(એલ) મુજબ
ડિમોલેશનનું સ્થળ: ગોવિંદપર ગામે બસ સ્ટેશનની બાજુમાં ગોવિંદપર તા.રાપર
મોજે ગોવિંદપર ગામે ઉપરોક્ત બન્ને ઈસમોએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાં ૧૦*૧૦ ની ગે.કા. દુકાનો સરકારી પડતર જમીનમાં બનાવી ઉપરોક્ત બન્ને અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરેલ હતો. તે દુકાનો તોડીપાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.