પોલીસ સ્ટેશન વિસ્તારના એટીએમ દ્વારા 25000 atm ચીટિંગના કેસમાં આરોપીની ધરપકડ : 176 એટીએમ કાર્ડ કબ્જે

પોલીસ સ્ટેશન વિસ્તારના એટીએમ દ્વારા 25000 atm ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી

Atm માં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો

ત્યારબાદ વ્યક્તિ પાસેથી 176 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા

ખિસ્સામાંથી પૈસા પણ મળી આવ્યા હતા

એટીએમ નજર ચૂકવીને ચોરી લેતો હતો

એટીએમમાં પીન કોબીનેશન નાખીને પૈસા ઉપાડતો

વાહનોના નંબર, જન્મદિવસ વગેરે રેન્ડમલી નંબર ઉપીયોગ કરતો હતો

આરોપી બેંગ્લોરનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હતો

સુરતમાં સોનાની લે વેચમાં બે – ત્રણ કરોડનો નુકસાન થતા એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો

તે હોટલમાં રહેતો અને મોજશોખના કામ કરતો હતો

આરોપી વિરુદ્ધ અમદાવાદમાં સાઇબર ક્રાઇમમાં atm ફ્રોડનો ગુનો નોંધાયો હતો

આઇટી સુધીનો અભ્યાસ કર્યો છે તે cdma મોબાઈલ રીપેરીંગ કરતો હતો

સીડીએમએ મોબાઈલ બંધ થઈ જતા સોના ચાંદીનો ધંધો કરતો હતો

કાગડાપીઠ પોલીસે અમિતકુમાર જૈનની ધરપકડ કરી છે

બાઈટ –  શક્તિસિંહ ગોહિલ, pi, કાગદાપીઠ પોલીસ સ્ટેશન

રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ