વચગાળાના જામીનના છેલ્લા દોઢેક વર્ષથી ફરાર કેદીને કોઠારા પોલીસે દબોચ્યો

hathkadee

copy image

copy image

વચગાળાના જામીનના છેલ્લા દોઢેક વર્ષથી ફરાર કેદીને કોઠારા પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોનું કહેવું છે. એન.ડી.પી.એસ. ગુનાનો કાચા કામનો પાલારા ખાસ જેલનો દોઢેક વર્ષથી વચગાળાની જામીન ફરાર કેદી પોલીસની પકડથી દૂર હતો. ત્યારે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને કોઠારા પોલીસે ધુવઇ-છછીની સીમ વચ્ચે ઘેટાં-બકરાંના વાડા પરથી દબોચી લીધો હતો. આ આરોપીને ઝડપી લઈ તેને પાલારા ખાસ જેલ મકલાયો હતો.