પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કરતી માધાપર પોલીસ

image-104

કચ્છની કાળજાળ ગરમી માણસોનુ માથુ ફેરવીનાખે એવા ધોમધખતા તડકામા માનવીય સેવાકાર્ય કરતી માધાપર પોલીસ

માધાપર ના પીઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા ચાલુ કરવામા આવેલ અમુલ્ય સેવા પાણી નું પરબ અને ઠંડી છાસ વિતરણ તેમજ મતિયાદેવ દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ખડેપગે રહીને અમુલ્ય સેવા આપવામા આવી રહી છે

પદયાત્રીઓને માર્ગમા કઇ રીતે ચાલવુ એ બાબત માર્ગદર્શન આપી અને અકસ્માત થી બચવા માટે રેડિયમ રિફ્લેક્ટર લગાડમાં આવેલ.