યુસીસી મુદ્દે બહોળી સંખ્યામાં હાજર રહીને કચ્છના મુસ્લિમ આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર


બહોળી સંખ્યામાં હાજર રહીને કચ્છના મુસ્લિમ આગેવાનો, ઉલેમાઓ ,યુવાનો અને તમામ તબક્કાના લોકોએ સાથે મળીને કલેકટરને આપ્યું આવેદનપત્ર
બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકાર માટે બંધારણ નું પાલન કરીને મુસ્લિમ સમાજ આપશે કાયદાકીય લડત
કોઈની જોહુકમી ની સામે નહીં ઝુકવા નિર્ધાર