ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રીપલ અકસ્માત

અકસ્માતમાં વિદ્યાર્થીનીનુ મોત

એસ.ટીની વોલ્વો બસ, એક્ટીવા અને બાઇક વચ્ચે અકસ્માત

અકસ્માત સર્જાતા લોકો એકત્રિત થયા

એક વિદ્યાર્થીની તથા એક યુવકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા