સમી રાધનપુર હાઈવે પર બસ અને ઑટો રિક્ષા વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : રિક્ષામાં સવાર છ લોકોના ઘટના સ્થળે મૌત

સમી રાધનપુર હાઈવે પર બસ એ ઑટો રિક્ષા ને અડફેટ લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત રિક્ષામાં બેઠેલા છ લોકો ના ઘટના સ્થળે મૌત
અક્સ્માત એટલો ભયંકર હતો કે આખે આખું રિક્ષા બસ નીચે આવી ગયું હતું