ભચાઉના જૂના કટારીયા ગામે ગેરકાયદેસર રીતે કરાયેલ દબાણ દૂર કરાયું

copy image

copy image

આરોપીનું નામ –
અબ્દુલ હાસમ રાઉમાં
રહે . જૂના કટારીયા તા.ભચાઉ જી. કચ્છ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી વિરુધ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ દાખલ થયેલ છે

ડિમોલેશનનું સ્થળ-
જૂના કટારીયા ગામ પ્રાથમિક શાળાની દિવાલ પાસે શ્રી સરકાર પડતર જમીન પર
ઉપરોક્ત આરોપીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી બે દુકાન વ્યવસાય ના હેતુથી બનાવેલ જે આરોપી દ્વારા જાતે થી દૂર કરવામાં આવેલ છે

શ્રી સરકારની જમીન
416 ચોરસ ફૂટ

લાકડીયા પોલીસ સ્ટેશન
પૂર્વ કચ્છ ગાંધીધામ