ભુજના ભવ્યરાજ ચૌહાણનું નવું સોંગ “અયોધ્યા ધામ જાના હૈ” પોપ ભક્તિ ચેનલ માંથી ઉપલોડ થયું

ફરી એકવાર ભુજ ના ભવ્યરાજ ચૌહાણ નું એક નવું સોંગ પોપ ભક્તિ ચેનલ માંથી ઉપલોડ થયું છે જેનું નામ છે અયોધ્યા ધામ જાના હૈ, જે ખાસ ભગવાન રામ માટે બનાવ્યું , જેમાં ભવ્યરાજ વિમલસિંહ ચૌહાણ મુખ્ય ભૂમિકા ભજવી હતી એની સાથે અલ્પા ભટ્ટ અને નિશાંત યાદવ એ ભી કામ કર્યું , એની સાથે થોડા દિવસો પહેલા જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વિક્ટર ૩૦૩ માં પણ બાળ કલાકાર તરીકે કામ કરી કચ્છનું નામ રોશન કર્યું જેની ખુશી માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબી લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા મેળવી વિનોદભાઈ ચાવડા દ્વારા સાલ ઓઢાડી અને એની સાથે શુભેચ્છા પત્રક આપવામાં આવ્યું.