માંડવીના ગઢશીશા ગામમાં સગીર વયની કન્યાનું અપહરણ થતાં ફરિયાદ નોધાઈ

copy image

copy image

  માંડવીના ગઢશીશા ગામમાં સગીર વયની કન્યાના અપહરણનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  આરોપી શખ્સ ફરિયાદીની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.