ખાવડા પોસ્ટે વિસ્તાર ના સરગુ ગામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરતી પચ્છિમ કચ્છ પોલીસ
આરોપીનું નામ:
લિયાકતઅલી રસીદઉલ્લા નોડે
રહે.લુડિયાં તા- ભુજ ,જિલ્લો -કચ્છ
હાલ રહે – ભારાપર તા – ભુજ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ:
આરોપી વિરુધ્ધ કચ્છ ,બનાસકાંઠા ,અમદાવાદ જિલ્લા માં 5 થી વધુ ચીટિંગ ના ગુના દાખલ થયેલ છે
ડિમોલેશનનું સ્થળ :
ખાવડા પોસ્ટે વિસ્તાર ના સરગુ ગામે તાલુકો- ભુજ
ઉપરોક્ત આરોપીએ સરગુ ગામની બન્ની વિસ્તાર ની ફોરેસ્ટ હસ્તક ની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાક માટે મકાન તથા વાડો બનાવેલ
ખાવડા પોલીસ સ્ટેશન
પચ્છિમ કચ્છ , ભુજ