લ્યો બોલો, સગીરાના પિતાએ લગ્નની ના પાડતાં કરાયું અપહરણ

copy image

copy image

સગીરાના અપહરણનો મામલો એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે ચડ્યો છે. છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ભોગ બનનાર સગીરના પિતાએ લગ્નની ના પાડતાં આરોપી યુવક અને તેના માતા-પિતાએ સગીરાનું અપહરણ કરી લેતા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સગીરના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર તેમની સગીર વયની દીકરીના લગ્નની આરોપી ઈશમને ના પાડતાં આ શખ્સ તેમજ માતા-પિતાફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેમની સગીર વયની દીકરીનું અપહરણ કરી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.